Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

એરપોર્ટ રોડ ઉપર ૧૦૧ વૃક્ષોનું વૃક્ષારોપણ

રાજકોટઃ ભાવનગરની ગ્રીનસીટી સંસ્‍થાએ વિશ્વ પર્યાવરણ દિને ૧૦૧ લીમડા તથા કરણના વૃક્ષોનું વૃક્ષારોપણ એરપોર્ટ રોડ ઉપર કર્યું હતું. સંસ્‍થા દ્વારા એરપોર્ટ રોડ ઉપર આશરે ૧૦૦૦ લીમડાના વૃક્ષોનું વૃક્ષારોપણ અગાઉ રોડ ઉપર કર્યું હતું. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠે આ વર્ષે ચોમાસા દરયિમાન વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા ભાવનગરના લોકોને અપિલ કરી હતી.(

 

(10:41 am IST)