Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

દરજી જ્ઞાતિનું ગૌરવ

રાજકોટ : જાગૃત વાળા અશ્વિનભાઇ ના પૌત્ર કરણ સચિનભાઇ સોલંકીએ એસએસસી ઇંગ્‍લીશ મીડીયમમાં ૮૮.૮૮ ટકા પર્સેન્‍ટાઇલ મેળવી સોલંકી પરિવાર અને દરજી જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે.

(3:06 pm IST)