Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

આશિયાણી પરિવારનું ગૌરવ

તાજેતરમાં યોજાયેલ ધોરણઃ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરિક્ષામાં કુ. ઉર્વી જીજ્ઞેશભાઇ આશિયાણીએ ૯૯.૬૪ પરસન્‍ટેઇઝ સાથે એ-૧ મેળવીને આશિયાણી પરિવાર તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારેલ છે. પરીક્ષામાં સારા માર્કસે ઉતીર્ણ થવા બદલ તેણી ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. 

(2:50 pm IST)