Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

બ્રહ્મસમાજનું ગૌરવ

હાલમાં જાહેર થયેલ ધોરણ-૧ર સામાન્‍ય પ્રવાહમાં રીયા દવે એ ૯૯.૯૯ પી.આર. હાંસલ કરી ઝળહળતી સફળતા મેળવી છે. વલ્લભ કન્‍યા કેળવણી સંચાલિત કડવીબાઇ વિરાણી કન્‍યા વિદ્યાલયમાં અભ્‍યાસ કર્યો હતો. ધોરણ-૧રના પરિણામમાં સ્‍ટેટેસ્‍ટીકમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ એલીમેન્‍ટ ઓફ એકાઉન્‍ટમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ, સેક્રેટરીયલ પ્રેકટીસમાં ૧૦૦ માંથી ૯૯ માર્ક હાંસલ કરી ૯૯.૯૯ પી.આર. સાથે પ્રથમ રેન્‍ક પ્રાપ્‍ત કરી બ્રહ્મસમાજનું ગૌરવ વધારતા ભૂદેવ સેવા સમિતિના સંસ્‍થાપક અને પ્રમુખ તેજસભાઇ ત્રિવેદી દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(2:50 pm IST)