Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

નિર્ભયભાઈ જોષીની પુત્રી આસ્‍થાને ધો.૧૦માં ૯૯.૫૪ PR

ક્રિએટ ઈન્‍ડિયા એડ.ના

રાજકોટઃ ક્રિએટ ઈન્‍ડિયા એડ.ના પ્રણેતા નિર્ભયભાઈ ચમનલાલ જોષીની પુત્રી આસ્‍થા નિર્ભયભાઈ જોષીએ ધોરણ ૧૦માં ૯૯.૫૪ પીઆર મેળવીને સમગ્ર સ્‍કુલમાં પ્રથમ સ્‍થાન મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્‍ત કરી ઔદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ સમાજનું અને શ્રી જ્ઞાનધારા વિદ્યા મંદિર સ્‍કુલનું ગૌરવ વધાર્યુ છે.

 

(2:57 pm IST)