Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

ડાભી પરિવારનું ગોૈરવ વધારતી શ્રુતિઃ ધોરણ ૧૦માં ૯૬.૬૪ પીઆર

રાજકોટઃ શહેરની ભરાડ સ્‍કૂલમાં ધો. ૧૦માં અભ્‍યાસ કરતી શ્રુતિ કાનજીભાઇ ડાભીએ ૯૬.૬૪ પીઆર મેળવી પરિવારનુ નામ રોશન કર્યું છે. સતત અભ્‍યાસ કરવાના બદલે તબક્કાવાર અભ્‍યાસની પ્રણાલીને અપનાવીને આ પરિણામ શ્રુતિએ મેળવ્‍યું હતું.ં

(3:07 pm IST)