Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

તપસ્‍વી સ્‍કુલ તથા અનડકટ પરિવારનું ગૌરવ

હિતાંશી સચિનભાઇ અનડકટએ ધો.૧૦ માં ૯૦.૨૭ પીઆર મેળવી ઉતીર્ણ થઇ જળહળતી સફળતા દ્વારા અનડકટ પરિવારનું ગૌરવ વધારેલ છે. ચિ. હિતાંશી સચિનભાઇ અનડકટ સ્‍ટેમ્‍પ પેન્‍ટર ના સુપુત્રી છે. તથા એડવોકેટ રૂપેશભાઇ અનડકટના ભત્રીજી છે. તેઓ તેમના અભ્‍યાસ પ્રત્‍ય ખુબજ જાગૃત અને મહેનતુ છે. તેઓએ ૯૦.૨૭ પી આર મેળવી શાળાનું તથા અનડકટ પરિવારનું ગૌરવ વધારેલ છે.  તેઓને આ તકે સર્વ શુભેચ્‍છકો તથા મિત્રો તરફથી શુભેચ્‍છા વર્ષા થયેલ છે.

(3:06 pm IST)