Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મનપા દ્વારા વર્લ્‍ડ ફૂડ સેફટી ડેની ઉજવણી

 મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારાᅠ‘વર્લ્‍ડ ફૂડ સેફટી ડે'ᅠના અનુસંધાને કચેરીમાં બલૂન્‍સ દ્વારા સજાવટ કરી તથા કેક કાપી ઉજવણી કરવામાં આવેલ. તેમજ શહેરમાં જુદા-જુદા જાહેર સ્‍થળો -એસટી બસ પોર્ટ,ᅠજયુબેલી માર્કેટ,ᅠસોરઠિયાવાડી સર્કલ,ᅠભક્‍તિનગર સર્કલ,ᅠયુનિવર્સિટી રોડ વગેરે સ્‍થળ પર ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન દ્વારા અવેરનેશ ડ્રાઈવ તેમજ જનજાગૃતિ અર્થે પત્રિકા વિતરણ કરવામાં આવેલ તેમજ વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાયેલ સૂત્રᅠ'Safer Food Better Health'ᅠઅનુસંધાને વેસ્‍ટ ઝોન કચેરી ખાતે હોકર્સને ફૂડ સેફટી અંગેની સમજ આપવા સેમિનારનું આયોજન કરવામાં આવેલ.

 

(3:09 pm IST)