Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

મે મહિનામાં વીજતંત્રે ર૬ કરોડની વીજચોરી ઝડપી લીધી : સૌથી વધુ રાજકોટમાં પોણા ૪ કરોડ

બે મહિનામાં પ૪ કરોડની વીજચોરી પકડાઇ : મે મહિનામાં ૧૧ હજાર કનેકશન ઝપટે ચડયા..

રાજકોટ, તા. ૭ પીજીવીસીએલ કોર્પોરેટર ઓફિસની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરે અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ મે-ર૦રર માસમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્‍યાન આશરે કુલ રૂા. ર૬.૦૮ કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ છે.

વિવિધ ટીમો દ્વારા મે-ર૦રર માસમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ ચેકિંગ દરમ્‍યાન કુલ ૮પર૬પ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ ૧૦૮પ૮ કનેકશનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. જેનો અહેવાલ આ મુજબ છે.

(3:11 pm IST)