Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કાલે સાંજે કલેકટરના અધ્‍યક્ષપદે લોકમેળા અંગે મહત્‍વની મીટીંગ : તારીખો ફાઈનલ કરાશે

કાલે સાંજે ૫ વાગ્‍યે જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટનો છેલ્લા બે વર્ષથી ન યોજાયેલ જગવિખ્‍યાત લોકમેળો યોજવા અંગે મીટીંગ યોજાશે, જેમાં લોકમેળો ૫ દિવસનો રાખવો કે ૬ દિવસનો તથા રેસકોર્ષમાં રાખવો કે ન્‍યુ રેસકોર્ષમાં તે અંગે નિર્ણય લેવાશે : રાજકોટ સીટી પ્રાંત - ૧ દ્વારા કલેકટરને લોકમેળાની તૈયારી અંગે તમામ વિગતો સાથે દરખાસ્‍ત કરાઈ છે : કલેકટરે લોકમેળા સંદર્ભે સંબંધિત તમામ ખાતાને બોલાવ્‍યા છે

 

(3:51 pm IST)