Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

કડવીબાઇ કન્‍યા વિદ્યાલયનું ૯૬.૮૮% પરિણામ

રાજકોટ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/ એપ્રિલ-૨૦૨માં લેવાયેલ ધો. ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. તે અંતર્ગત શાળાનું ધોરણ ૧૦નું પરિણામ ૯૬.૮૮% આવેલ છે. ગણિત વિષયમાં ૭ વિદ્યાર્થીનીઓને, વિજ્ઞાનમાં ૧ વિદ્યાર્થીનીને, સંસ્‍કૃત વિષયમાં ૭ વિદ્યાર્થીનીને, સામાજિક વિજ્ઞાન વિષયમાં ૨ વિદ્યાર્થીનીઓને ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પ્રાપ્‍ત થયેલ છે. એવું શાળાના આચાર્યશ્રી વર્ષાબેન ડવની યાદીમાં જણાવવામાં આવ્‍યુ છે.

(4:23 pm IST)