Gujarati News

Gujarati News

News of Tuesday, 7th June 2022

PMSVANidhi યોજના હેઠળ બે દિવસમાં ૬૨૯ શહેરી ફેરીયાઓની લોન મંજુર

રાજકોટ : ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્‍થાપિત કરી શકે તે હેતુથી પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/- સુધીની ર્વકિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની ર્વકિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે તા.૦૩ તથા તા.૦૪ સુધી દિવસ-૦૨ માટે લોન મંજુરી માટે રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ રમેશભાઇ છાયા સભાગળહમાં કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ.

(4:32 pm IST)