Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં કુલ 11954 લોકોએ કોરોના વેકસીન લીધી

18 વર્ષથી 44 વર્ષના 8702 અને 45 વર્ષથી મોટી ઉંમરના 3252 સહિત કુલ 11954 નાગરિકોએ રસી લીધી.

રાજકોટ શહેરમાં આજે તા. 06/09/2021 ના રોજ સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 8702 અને 45 વર્ષથી મોટી ઉંમરના 3252 સહિત કુલ 11954 નાગરિકોએ રસી લીધી  છે તેમ  (જન સંપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે

(8:22 pm IST)