Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

લાલબહાદુર સ્‍કુલમાં શિક્ષક દિન ઉજવાયો

 લાલબહાદુર શાષાી અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો. ૮ના વિદ્યાર્થીઓ શિક્ષકો અને પ્રિન્‍સિપાલ બન્‍યા હતા. વિદ્યાર્થીઓને ઇનામ આપી શાળાના ટ્રસ્‍ટી અલ્‍પનાબેન ત્રિવેદી, આચાર્યા ભારતીબેન નથવાણી, સ્‍ટાફ દ્વારા પ્રોત્‍સાહિત કરાયા હતા. તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

 

(10:37 am IST)