Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

શુભમ ગ્રુપ દ્વારા કિરીટભાઇનું સન્‍માન

 ‘શુભમ સોશિયલ ગ્રુપ' દ્વારા સેવાકીય સંસ્‍થાઓમાં યોગદાન આપતા, શિક્ષણ સમિતિના સદસ્‍ય યુવા એડવોકેટ કિરીટભાઇ ગોહેલ તથા એડવોકેટ ચંદ્રેશભાઇ પરમારને ‘સન્‍માન પત્ર'થી સન્‍માનીત કરતા શુભમ ગ્રુપના યુવા પ્રમુખ પરેશ ગોહેલ પ્રશાંત ગોરસીયા, અલ્‍પેશ ગોહેલ, રાજેન્‍દ્ર સેલારકા નજરે પડે છે.



 

(10:38 am IST)