Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

શહેર 'આપ' લીગલસેલના હોદેદારોઃ પ્રમુખપદે દુર્ગેશભાઇ ધનકાણી

રાજકોટઃ ગુજરાત પ્રદેશ લીગલ સેલ પ્રમુખ શ્રી પ્રણવભાઇ ઠકકર, ગુજરાત પ્રદેશ લીગલ સેલ ઉપપ્રમુખ (સૌરાષ્ટ્ર ઝોન) શ્રી ચેતનભાઇ વિઠલાપરા સાથે સંકલન અને વિચાર વિમર્સ કરી રાજકોટ મહાનગર શહેર આપ લીગલસેલ મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં શ્રી દુર્ગેશભાઇ જી. ધનકાણી પ્રમુખ મો. ૯૨૨૮૭ ૯૨૨૯૮, શ્રી ખેરૂનબેન એ. ભુવડ ઉપપ્રમુખ મો.૮૪૮૭૯ ૪૦૮૧૨, શ્રી રણજીતભાઇ બી. મકવાણા ઉપપ્રમુખ મો.૯૮૯૮૦ ૩૭૫૯૧, શ્રી ઘનશ્યામભાઇ જે મકવાણા મહામંત્રી મો.૯૦૬૭૯ ૬૬૪૯૬, શ્રી ધવલભાઇ વી. શીશાંગીયા મંત્રી, ૯૬૦૧૩ ૪૦૦૧૦, શ્રી પંકજભાઇ વાઘેલા મંત્રી ૯૦૯૯૯ ૪૪૫૦૦, શ્રી પુનમબેન સી. અગોલા ખજાનચી મો. ૭૪૩૪૮ ૧૩૬૧૪ તેમજ કારોબારી સભ્યો તરીકે શ્રી સંજયભાઇ એમ. ડાંગર મો. ૯૮૯૮૨ ૮૫૮૫૦, શ્રી જીજ્ઞેશભાઇ એમ. સભાડ મો. ૯૭૩૭૭ ૦૦૦૫૦,  શ્રી વિજયભાઇ સી. સીતાપરા મો. ૮૨૬૪૬ ૪૫૩૮૪, શ્રી જાહિદભાઇ એન હિંગોરા મો. ૯૮૯૮૮ ૧૮૬૯૩, શ્રી જીજ્ઞેશભાઇ જે તેરૈયા મો. ૯૧૭૩૫ ૧૦૦૭૦, શ્રી નિલેષભાઇ વી સાકરીયા મો. ૯૭૧૨૬ ૫૩૫૫૩, શ્રી લીલાધરભાઇ બી. સાવલીયા ૮૧૫૫૯ ૫૬૩૧૫ ની નિમણુંક કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. 

(3:13 pm IST)