Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ભાજપ લઘુમતી મોરચાના વિવિધ વોર્ડમાં હોદેદારોની વરણી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઇ પઠાણ, મહામંત્રી વાહીદભાઇ સમા, રાજુભાઇ દલવાણીએ વિચાર-વિમર્શ કરી શહેરના વિવિધ વોર્ડના ભાજપના લઘુમતી મોરચાના વોર્ડના પ્રમુખ મહામંત્રી અને શહેર કારોબારી સભ્યની જાહેરાત કરી હતી.

જેમા વોર્ડનં૧માં પ્રમુખ તરીકે સુલતાનભાઇ સુમરા, મહામંત્રી તીરકે મીલનભાઇ મુલતાની, કારોબારી સભ્ય તીરકે મહોસીનભાઇ ફુલાણી, વોર્ડનં ૨ માં પ્રમુખ તરીકે ઇલુભાઇ કાસવાણી, મહામંત્રી તરીકે હોજેફા સાકીર, કારોબારી સભ્ય તરીકે મુસ્તફાભાઇ મામટી, વોર્ડનં ૩માં પ્રમુખ તરીકે ગફારભાઇ કુરેશી, મહામંત્રી તરીકે મહમદભાઇ ભાવર, કારોબારી સભ્ય તરીકે ફેસલભાઇ બાવાણી, વોર્ડનં ૪માં પ્રમુખ તરીકે અફઝલ બોદુ, મહામંત્રી તરીકે સમીર પઠાણ, કારોબારી સભ્ય તરીકે હારૂનભાઇ મુસાભાઇ, વોર્ડનં ૬માં પ્રમુખ તરીકે હુસેનભાઇ બાટલાવાળા, મહામંત્રી તરીકે અરબાઝભાઇ મકરાણી, કારોબારી સભ્ય તરીકે મહેબુબભાઇ શહામદાર, વોર્ડનં ૭માં પ્રમુખ તરીકે ઇમ્તીયાઝભાઇ ખોખર,  મહામંત્રી તરીકે ઇનાયતભાઇ સોલંકી, કારોબારી સભ્ય તરીકે ગફારભાઇ ખલીફા,વોર્ડનં ૧૨માં   પ્રમુખ તરીકે આસીફભાઇ મલેક, મહામંત્રી તરીકે શરીફભાઇ સોઢા, કારોબારી સભ્ય તરીકે જાવીદ ઓડીયા, વોર્ડનં ૧૩માં પ્રમુખ તરીકે સતારભાઇ પતાણી,  મહામંત્રી તરીકે સાજીદ અભેસોરા, કારોબારી સભ્ય તરીકે આફતાબ ડાકોરા, વોર્ડનં ૧૫માં પ્રમુખ તરીકે હાજીભાઇ બુચડ,  મહામંત્રી તરીકે ઇનુભાઇ,  કારોબારી સભ્ય તરીકે સજાનખાન કલયાણ, વોર્ડનં ૧૬માં પ્રમુખ તરીકે ગુલમહમદ પીપવાડીયા, મહામંત્રી તરીકે  સમીર ખલીફા, કારોબારી સભ્ય તરીકે ઇકબાલભાઇ ભુકેરી, વોર્ડનં ૧૮માં  પ્રમુખ તરીકે  ઇકબાલભાઇ કુરેશી, મહામંત્રી તરીકે રમજાનભાઇ ભલુર,  કારોબારી સભ્ય તરીકે ઇમરાનભાઇ પઢીયારની વરણી કરાઇ હતી. નવનિયુકતી વોર્ડ પ્રમુખ- મહામંત્રી અને શહેર કારોબોરી સભ્યોને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ગુજરાત મ્યુ. મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી હારૂનભાઇ શાહમદાર, શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઇ સલોત સહીતના અગ્રણીઓએ આવકારી શુભેચ્છા પાઠવલ. 

(3:59 pm IST)