Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સોમવતી અમાસે ભાજપ અગ્રણીઓ સોમનાથના દર્શને

શ્રાવણ માસ ની શિવરાત્રી અને સોમવતી અમાસ ના પવિત્ર દિવસે  નીતિનભાઈ ભારદ્વાજ અને શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, શ્રીમતી અંજલિબેન રૂપાણી, શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રીમતી ભાનુબેન બાબરીયા,  મનીષભાઈ રાડીયા, દિવ્યરાજસિંહ ગોહિલ,નરેશકુમાર મહેતા, શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, શ્રીમતી હીનાબેન શુકલ, શ્રીમતી લીનાબેન શુકલ, એ સોમનાથ દાદા ને શીશ ઝુકાવ્યું હતુ.

(4:00 pm IST)