Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સંપનાથ મંદિરે શણગાર દર્શન

રાજકોટઃ વોર્ડ નંબર- ૧માં પશ્ચિમ વિભાગમાં આવેલ શાંતિનિકેતન એવન્યુ સોસાયટીમાં બિરાજમાન શ્રી સંપનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન વિવિધ શૃંગાર સોસાયટી રહીશોએ કરેલ. અમાસ નિમિતે શૃંગાર દર્શન તથા આરતીનો સોસાયટી તથા આસપાસના વિસ્તારમાંથી ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

(4:00 pm IST)