Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના '૦' કેસઃ હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ફરી '૦' કેસઃ કુલ કેસનો આંક ૪૨,૮૧૨ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૪૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ  રિકવરી રેટ ૯૮.૯૧ ટકા  થયોઃ હાલ ૮ દર્દીઓ સારવાર હેઠળઃ આજે બપોર ૧ વાગ્યા સુધીમાં કુલ ૪૩૧૬ નાગરીકોએ રસી લીધી છે. 

(4:07 pm IST)