Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

નાક-ગળુ સાફ રાખવા નાસ લેવાનું ઇલેકટ્રીક મશીન સાથે રાખો

સર્વીસ પર, દુકાને કે ટ્રાવેલિંગમા જાવ ત્યારે નાસ લેવાનુ ઇલેકટ્રીક મશીન સાથે જ રાખો.મશીનથી સાદુ પાણી ગરમ કરી તેનો ઉપયોગ કરો.જે કોરોનાના રક્ષણ અને વાયરલ ઇન્ફેકશન માટે વધારે ઉપયોગી સાબિત થશે.

 લોકો અંદરોઅંદર વાતો તો કરે છે કે કોરોના માઝા મૂકી રહ્યો છે હોસ્પિટલોમાં જગ્યા નથી પ્રાઇવેટ હોસ્પિટલો લુંટી રહી છે. લોકોએ કોરોનાની ચેનને તોડવા માટે હજુ સ્વયંશિસ્ત વધારવાની જરૂર છે.કોરોના ફેલાતો નથી પરંતુ આપણે જ કોરોનાને ફેલાવીએ છીયે

મશીનથી ગરમ કરેલા સાદા પાણીનો ઉપયોગ કરવાની રીત

(૧) ગરમ પાણીનો નાશ લેતા રહો.(૨) ગરમ પાણીના કોગળા કરતા રહો (૩)કયારેક કયારેક ગરમ પાણી પીતા રહો.(૪)એકસ્ટ્રા રૂમાલને ગરમ પાણીમાં પલાળીને કયારેક કયારેક હાથ મોઢું સાફ કરતા રહો (૫) દિવસમાં ત્રણેક વખત પ્રયોગ કરી શકાય.

નોંધ અતિરેક ન થાય તે ખાસ જોવું

આ ઉપરાંત આ તકેદારીઓ પણ ધ્યાનમાં રાખી શકાય

(૧)રોલર બામ પણ સાથે રાખી શકાય.ગળા ઉપર પણ લગાડી શકાય (૨)નાકમાં દ્યી લગાડો(૩)રૂમાલનો માકસ તરીકે ઉપયોગ કરો (૪)સોશ્યલ ડીસ્ટન્ટ સ્વયંશિસ્ત દ્વારા જાળવવુ (૫)ભીડ ભાડ વાળી જગ્યાઓથી દુર રહેવા સ્વયંશિસ્ત જાળવવુ (૬) સરકારી તંત્ર અને આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવતી ગાઈડ લાઈનને અનુસરવુ

 લેખક

અશ્વિન ભુવા

૮૩૨૦૫૫૬૦૧૨

૯૪૨૮૮૮૯૫૬૦

(3:12 pm IST)