Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

વોર્ડ નં.૯માં રૈયારાજ સોસાયટીમાં પેવીંગ બ્લોકનું ખાતમુર્હુત

રાજકોટ : અહીંના વોર્ડ નં. ૯માં આવેલ રૈયારાજ સોસાયટી ખાતે રૂ.. ૯ લાખના ખર્ચે પેવીંગ બ્લોક કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ પ્રદીપ નિર્મળ તેમજ મહામંત્રી હીરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, વિજય આહીર, દિનેશભાઇ દોશી, અતુલ જગતીયા, અમુભાઇ કુકડીયા, હરેશભાઇ પાઠકની ઉપસ્થિતિમાં ખાતમુર્હુત કરવામાં આવેલ. આ પ્રસંગે ડો. સીમાબેન ગોકાણી, ચીરાગભાઇ ગોકાણી, રઘુરાજભાઇ વ્યાસ, મનનભાઇ ચૌહાણ, સત્યમભાઇ, રાજુભાઇ દોશી, ભાવેશભાઇ ગાંધી, ભીખુભાઇ આસુડીયા, ધર્મેશભાઇ સખીયા, રમેશભાઇ સખીયા, જસ્મીનભાઇ શાહ, શરદભાઇ ગરાચ, શૈલેષભાઇ, આનંદભાઇ વાગડીયા, બ્રીજેશભાઇ શાહ, ગણેશભાઇ સખીયા, જયંતીભાઇ સખીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

(4:03 pm IST)