Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોવિડ વોરીયર્સ તરીકે લીલાબેન અંકોલીયાનું બહુમાન

 ભારતીય રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા તાજેતરમાં કોરોનાના કપરા સમય દરમિયાન રાજય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતિ લીલાબેન અંકોલીયાની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતિ રેખા શર્મા મેડમના હસ્તે એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મહેમાન તરીકે માહીતી પ્રસારણ મંત્રી પ્રકાશભાઇ જાવડેકર રાજયકક્ષાના મંત્રી રતનલાલ કટારીયા, સચિવ શ્રીરામ મોહન મિશ્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:29 pm IST)