Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

શહેરમાં બપોર સુધીમાં કુલ ૪૯૭૫ લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટઃ. શહેરમાં આજે બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૩૮૩૩ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૧૪૨ સહિત કુલ ૪૯૭૫ નાગરીકોએ રસી લીધી.

(3:42 pm IST)