Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

યુવા ભાજપ દ્વારા વોર્ડ નં. ૭ માં બ્લડ ડોનેશન કેમ્પ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારે સફળરીતે સાત વર્ષ પૂર્ણ કરતા પ્રદેશ યુવા ભાજપની યોજના અનુસાર  ગુજરાતભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પના ાયોજનો થઇ રહ્યા છે. તેના ભાગરૂપે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિહં વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની આગેવાની હેઠળ યુવા મોરચા દ્વારા દ્વારા વોર્ડ નં. ૭ માં કરણસિંહજી સ્કુલ ખાતે બ્લડ ડોનેશાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ હાર્દીકસિંહ ડોડીયા, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઇ પારેખ, કોર્પોરેટર દેવાંગ માંકડ, વિનુભાઇ ધવા, પૃથ્વીસિંહ વાળા, હિરેન રાવલ, કિશન ટીલવા, પરેશ પીપળીયા, રમેશ દોમડીયા, અનીલ લીંબડ, રાજુ મુંધવા, મીનાબેન પારેખ, પાર્થરાજસિંહ ચૌહાણ, કિરીટ ગોહેલ, સંદીપ ડોડીયા, પુર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, સતીષ ગમારા, નીરેન જોષી, વિજય ચૌહાણ, મોહીત ગણાત્રા, મોહીત પરમાર, રમેશભાઇ પંડયા, કિરીટભાઇ પાંધી, જે. પી. ધામેચા, મીનાબેન પારેખ, વિશાલ માંડવીયા, અર્જુનસિંહ ઠાકુર, સહદેવસિંહ ડોડીયા, મયુર સોની, ધ્રુવ રાજા, મયુરભાઇ હેરમા, પ્રવિણ ચાવડા, ભાગ્યેશ શાહ, હરીશચંદ્રસિંહ ચૌહાણ, પપ્પુ ચૌહાણ, વશીષ્ટ મોરધરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 pm IST)