Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ગઢકામાં અમૂલને ફાળવાયેલ ૧૧૬એકરની જમીનના ૧૦૦ કરોડ ભરી દીધા...

કલેકટરે જણાવેલ કે લોધીકા તાલુકાના ગઢકામાં એશીયાની નંબર વન અમૂલ ડેરી પોતાનો પ્‍લાન્‍ટ લાવી રહી છે...સરકારની મંજૂરી મળતા અમૂલને સરકારી ખરાબો સર્વે નં.૪૭૭ ની ૧૧૬ એકર જમીન ફાળવી દેવાઇ છેઃ આ જમીનના ૧૦૦ કરોડ રૂપિયા અમૂલે ભરી દીધા છેઃ જમીનના ખાત મુહુર્ત અંગે CM કાર્યાલયમાં દરખાસ્‍ત મોકલાઇ છે.

(3:41 pm IST)