Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

સન્‍માન

રાજકોટ તા.૮: શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા ત્રિકોણ બાગ કા રાજા ગણેશ મહોત્‍સવના આયોજક જીમ્‍મીભાઇ અડવાણી તથા તેમની સમગ્ર ટીમ તેમજ ભૂદેવ સેવા સમિતિ(જાગનાથ) આયોજિત રાજકોટ કા મહારાજા ગણપતિ મહોત્‍સવના આયોજક તેજસભાઇ ત્રિવેદી તથા તેમની સમગ્ર ટીમનું શ્રીબજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ કે.ડી. કારિઆ, રોહિતભાઇ કારિઆ, ધૈર્યભાઇ રાજદેવ, મનુભાઇ ટાંક, દિનકરભાઇ રાજદેવ, મધુબેન જોશી વગેરે દ્વારા મોમેન્‍ટો આપી સન્‍માન કરવામાં આવેલ

(4:35 pm IST)