Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

N.C.P.નાં એક પછી એક ૪ ઉમેદવારોની વિકેટો ખડીઃ ફોર્મ ખેંચી લીધા

રાજકોટ : એન. સી. પી.એ મ.ન.પા.ની ચૂંટણીમાં અંદાજે ૩૦ જેટલા ઉમેદવારો ઉભા રાખેલ જેમાં આજે ફોર્મ પરત ખેંચવાનાં છેલ્લા દિવસે બપોરે ૩ વાગ્યા સુધી ૪ જેટલાં ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતાઃ વોર્ડ નં. ૩, પ, ૬ માંથી આ ફોર્મ ખેંચાયાનું જાણવા મળ્યુ છે.

(4:09 pm IST)