Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬માંથી ૬ બેઠકો ઉપર ૪૬ તો તાલુકા પંચાયતની ૧૧ બેઠકો માટે પ૮ ફોર્મ ગયા

રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ તથા ૧૧ તાલુકા પંચાયતની કુલ ર૦ર બેઠકો માટે ફોર્મ ઉપાડવાનો ભારે ધસારો આજે સતત બીજા દિવસે ચાલુ રહ્યો છે. બપોરે ર વાગ્યે મળતી વિગતો મુજબ જીલ્લા પંચાયતની કુલ ૩૬ માંથી ૬ બેઠકો ઉપર બપોર સુધીમાં ૪૬ તો રાજકોટ તાલુકા પંચાયતની ૧૧ બેઠકો માટે પ૮ ફોર્મ ઉપડયા છેઃ ફોર્મ લેવાનો ધસારો અવીરત...

(4:13 pm IST)