Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

રાજકોટ વોર્ડ,ન, 12માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપેલ મહામંત્રી યુવરાજસિંહ ઝાલા અને 71 વિધાનસભાના યુવા પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ રાણા સાંજે શહેર ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં શક્તિ પ્રદર્શન કરીને 400 સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાયા

રાજકોટ : ગઈ કાલે કૉંગ્રેસ માંથી રાજીનામાં આપેલ વૉર્ડ nom12 ના મહમંત્રી યુવરાજસિંહ ઝાલા.તથા *71 વિધાનસભા ના યુવા પ્રમુખ હેમેન્દ્રસિંહ જાડેજા. યોગેન્દ્ર સિંહ રાણા શક્તિનગર તે શહેર ભાજપ આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા  (પિન્ટુ ભાઈ )ની આગેવાની માં આજ રોજ શક્તિ પ્રદર્શન કરી 400 લતાવાસી સમર્થકો સાથે વિધિવત ભાજપ માં જોડાયા હતા

(10:16 pm IST)