Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

મોરબી રોડ વૃજભુમિ સોસાયટીમાં વૃધ્ધ દંપતિએ ફિનાઇલ પીધું

રાજકોટઃ મોરબી રોડ પર આવેલી વૃજભુમિ સોસાયટીમાં રહેતાં બ્રહ્મક્ષત્રિય વૃધ્ધ દંપતિ વસંતભાઇ મોહનભાઇ સોનેજી (ઉ.વ.૭૫) અને કુંદનબેન વસંતભાઇ સોનેજી (ઉ.વ.૭૩)એ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી છે. કલેશથી કંટાળીને પગલુ ભર્યુ કે અન્ય કારણે? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)