Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

ચાલીને આવનારનું સન્માન

પાંચ કિ.મી. ચાલીને ઓફિસ આવતા કર્મચારી ભાવેશભાઇ કારેલીયાને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી બિરદાવ્યા હતા. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:34 pm IST)