Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કેટલાક કર્મચારી સ્કુટર પર આવ્યા

મ્યુ. કોર્પોરેશનમાં આજે તમામ અધિકારી - કર્મચારીઓને સાયકલ પર કચેરીએ આવવા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી હતી. જેનો મોટાભાગના કર્મચારીઓએ અમલ કર્યો હતો. છતાં કેટલાક ગણ્યા ગાંઠયા કર્મચારીઓને સાયકલની વ્યવસ્થા થઇ નહી હોવાથી સ્કુટર લઇને કચેરી આવ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:35 pm IST)