Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વોકહાર્ટ હોસ્પીટલ ખાતે ર૧ વર્ષના યુવાનના લેવરની સફળ સારવાર કરતા ડો. વિકાસ જૈન

રાજકોટ તા. ૯ : વોકહાર્ટ હોસ્પીટલ ખાતે ર૧ વર્ષના એક યુવાનના લીવરની ટી.આઇ.પી.એમ. પ્રોસીજી દ્વારા ઇન્ટરવેન્શનલ રેડી યોલોજીસ્ટર ડો. વિકાસ જૈન દ્વારા સફળ સારવાર કરવામાં આવી છે.

વોકહાર્ટ હોસ્પીટલના ઇન્ટરનેશનલ રેડીયોલોજીસ્ટ ડો. વિકાસ જૈનના જણાવ્યા મુજબ કાનજીભાઇ નામના હળવદ નજીકના ગામના ર૧ વર્ષના યુવાન દર્દીને લીવરની તકલીફ સાથે વોકહાર્ટ હોસ્પીટલમાં દાખલ કરવમાં આવ્યા આ દર્દીને લીવરમાં લોહી પહોંચાડતી અને લીવરમાંથી લોહીની બહાર કાઢતી નળી બંધ હતી આ કારણે તેમને કમળો થવો પેટમાં પાણી ભરાવુ, પેટમાં દુઃખાવો થવો અને પગમાં સુજા વગેરે જેવા લક્ષ્ણો દેખાતા હતા આ નિદાન પછી ડો. વિકાસ જૈન કે તેઓ સૌરાષ્ટ્ર કચ્છના એકમાત્ર ઇન્ટરવેનેશનલ રેડીયોલોજીસ્ટ તેની મદદ લેવામાં આવી.

ડો.વિકાસ જૈનએ બરોડને પચર કરીને ૩ મી.લી. મીટરનો કાપો મુકી બરોડની નસમાથી લીવરની નસ સુધી પહોંચીને લીવરની નસ બલુનથી ખોલી ત્યારબાદ બહાની નવી અને શરીરની મહાશીરાનું સ્ટેન વડે એક પણ ટાકો લીધા વગર જોડાણ કરવામાં આવ્યું આ રીતે કૃત્રીમ બાયપાસ રસ્તો બહોળો આ પ્રોસીજરને ટી.આઇ. પી. એમ. કહેવામાં આવેછે અને પછી ર૪ કલાક સુધી લોહી પાતળુ કરવાનું ઇન્જેકશન આપવામાં આપ્રોસીજર પછી દર્દીની તબીયત સુધારા પર આવવા લાગી પેટમાં પાણીસુકાઇ ગયૂં કમળો ઓછો થશે અને પેટનો દુખાવો જતો રહેશે.

(3:56 pm IST)