Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સાંજે રાજકોટના વાતાવરણમાં પલટો : આકાશમાં ઘટાટોપ વાદળાઓ વચ્ચે વીજળીના ચમકારા મેઘરાજા મંડાય તેવો માહોલ

રાજકોટ :  સાંજે રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે, આકાશમાં ઘટાટોપ વાદળાઓ વચ્ચે વીજળીના ચમકારા શરૂ થયા છે વાતાવરણ ગોરંભાયું છે મેઘરાજા મંડાય તેવો માહોલ સર્જાયો છે 

(7:11 pm IST)