Gujarati News

Gujarati News

News of Friday, 10th March 2023

આર.ડી.એન.પી. પ્‍લસ દ્વારા સ્‍થાપના દિવસની ઉજવણી

 રાજકોટ ડીસ્‍ટ્રીકટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચ.આઇ.વી./એઇડ્‍સ) સંગઠન (આર.ડી.એન.પી. પ્‍લસ) ના સ્‍થાપના દિવસની ઉજવણીરૂપે એચ.આઇ.વી. બાળકો માટે અલગ અલગ કોલેજની મુલાકાત ગોઠવવામાં આવી હતી. જુની કલેકટર કચેરીની મુલાકાત ગોઠવી અલગ અલગ વિભાગો વિષે બાળકોને અવગત કરાયા હતા. સંસ્‍થાના સભ્‍યોએ ઉપસ્‍થિત રહી કેક કાપી પરસ્‍પર સ્‍થાપના દિવસની શુભેચ્‍છા પાઠવી હતી.

(4:04 pm IST)