Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વાઘેલા પરિવારનું ગૌરવ વધારતો નિસર્ગ

ધો-૧૦માં ૯૯.૭૮ પર્સન્ટાઇલ

રાજકોટ તા. ૧૦:  ધોરણ દસ બોર્ડની  પરીક્ષામાં કુંતાસી ગામના વતની હાલ રાજકોટ  વાઘેલા દિનેશભાઈ વિરજીભાઇ (૯૯૧૩૫ ૨૭૦૩૬) ના સુપુત્ર અને શ્રી મહાત્મા ગાંધી સ્કૂલમાં અભ્યાસ કરતા ચિ. નિસર્ગે ૯૯.૭૮ પર્સન્ટાઇલ મેળવીને વાઘેલા પરિવાર તથા સ્કૂલનું ગોૈરવ વધાર્યુ છે. નિસર્ગના કાકા મહેન્દ્રભાઇ કુંતાસી હાઇસ્કૂલમાં, પ્રવિણભાઇ રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં અને ઘનશ્યામભાઇ વાઘેલા રાજકોટ શહેર પોલીસ કન્ટ્રોલ રૃમમાં ફરજ બજાવે છે.

(10:44 am IST)