Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

રાશનકીટ વિતરણ

રાજકોટઃ શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ દ્વારા તાજેરમાં ૧૦૭ જરૂરીયાતમંદ લોકોને અનાજની કીટનું વિતરણ થયેલ જેનો પ્રારંભ અભીષેકભાઇ કકકડના હસ્‍તે થયો હતો હબીબભાઇ કટારીયા, રમણભાઇ કોટક, ડો. કેતનભાઇ ભીમાણી ચંદુભાઇ  કકકડ, રજનીભાઇ સાતા, જે.ડી ઉપાધ્‍યાય વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ સાથેજ નોટબુક વિતરણ આર. એસ. બાવીસી પરિવાર તરફથી થયેલ.

કીટ દાતા દિલીપભાઇ સોમૈયા, નરેન્‍દ્રભાઇ ભગવાનજીભાઇ નથવાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પૃથ્‍વિસિંહજી જાડેજા (ઘોઘુભા બાપુ), મેહુલભાઇ કોટેચા, નરેન્‍દ્રભાઇ કેસરિયા, રાજુભાઇ ગાંધી (વિપુલભાઇ ગાંધી), કિરણબેન પુજારા, ચંદુભાઇ ગોળવાળા, રજનીભાઇ સાતા, સુરેશભાઇ સાતા, મધુબેન જોશી, કમલભાઇ પોબારૂ શ્રી મહાદેવ ટ્રસ્‍ટ મયુર ભજીયાવાળા મનીષભાઇ પટેલ, આર.એસ.બાવીસી પરિવાર તરફથી મળેલ. કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્‍ટીઓ રોહિતભાઇ કારિઆ, ધેર્યભાઇ રાજદેવ, રાજુભાઇ બુધ્‍ધદેવ, ગોરધનભાઇ લાલસેતા, કિશોરભાઇ પારેખ તથા કાર્યકરો પ્રવીણભાઇ ગેરિયા, દિનકરભાઇ રાજદેવ , માયાબેન ગોહેલ, રક્ષાબેન કોટેચા, રત્‍નાબેન મહેશ્વરી સહિતના અસંખ્‍ય કાર્યકરોએ જેહમત ઉઠાવેલ હતી.

(3:59 pm IST)