Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

ગીતા રબારીના ડાયરામાં ૫૦ લાખ એકત્ર થયા

રાજકોટ : સુપ્રસિધ્‍ધ લોકગાયિકા ગીતા રબારીનો ભવ્‍ય લોકડાયરો મુંબઇના મીરા રોડ ઉપર આવેલા ભયંદર ખાતે યોજાયો હતો. ગૌશાળાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ૫૦ લાખ રૂપિયા એકત્ર થયા હતા. જે તસ્‍વીરમાં નજરે પડે છે

(4:06 pm IST)