Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

નવા કેન્દ્રીય મંત્રીઓને ભૂપત બોદરનો આવકાર

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી મંડળમાં બઢતી પામેલા પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા નવા ઉમેરાયેલા દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો. મહેન્દ્ર મુંજપરાને જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે આવકારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં વિકાસની નવી કેડી કંડારશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.

(11:42 am IST)