Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ગૌમાતાના મુખમાં પ્લાસ્ટીક ન જાય અર્થે બીલેશ્વર ગૌસુરક્ષા ટ્રસ્ટનું સ્તુવ્ય પગલું

રાજકોટ,તા.૧૦ : ગૌ માતાના મુખમાં પ્લાસ્ટીક ન જાયએ અર્થે બીલાયાળા (ગોંડલ) લોહંગ વીસામો દ્વારા ચાર વર્ષે થી રામરોટી ગૌ ગરશ હોમ ટુ હોમ લેવા માટે વાહન આવે છે.

સુરત ''રામમઢી''ના મહામંડેલશ્વર પ.પૂ. શ્રી મુળદાસ બાપુના શ્રૈષ્ઠ સંકલ્પ વીચારધારાથી ''() વીસામો''ના તેજસ્વી- ઓજસ્વી સંત રામબાલક દાસ બાપુ કોઇપણ ()માં ટાઇમ ટુ ટાઇમ રાજકોટ કોઠારીયા વીસ્તાની શ્રધ્ધા, ભવનાથ, કીરણ, અયોધ્યા, મળી કુલ ૧૧ સોસાયટીના કુલ બેહજાર એક સો તેતાલીશ ઘરેથી આ વાહન પહોંચી રામ -રોટી ગૌગરશ ઉઘરાવે છે પૂ. સંત રામ બાલકદાસ બાપુ (સદ્ગુરૂ મહામંડલેશ્વર મુળદાસ બાપુ) એ એક મુલાકાતમાં જણાવ્યુ કે રોજની સરેરાશ ૪૫૦કી. રોટલી તેમજ દર શનીવારે બીલીયાળા (ગોંડલ)ની બીલેશ્વર ગૌશાળા વી.ને ગાયો માટે લાડુ આપવામાં આવે છે.

(11:34 am IST)