-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Monday, 11th January 2021
વોર્ડ નં. ૧૩ માં ભાજપ પેજપ્રમુખોને કાર્ડ વિતરણ
પ્રદેશ ભાજપની યોજનાનુસાર પેજપ્રમુખ અને પેજ સમિતિની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ત્યારે શહેરના વોર્ડ નં. ૧૩ ખાતે પેજ સમિતિના પ્રમુખોને આઇકાર્ડ વિતરણનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતીમાં કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, વોર્ડ પ્રભારી રાજુભાઇ બોરીચા, વોર્ડ નં. ૭ ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં. ૧૧ ના પ્રભારી હસુભાઇ ચોવટીયા, પૂર્વ કોર્પોરેટરો જયાબેન ડાંગર, નિતીન રામાણી, હરીભાઇ ડાંગર, કાંતિભાઇ ઘેટીયા, વોર્ડ પ્રમુખ વિજય ટોળીયા, વોર્ડ મહામંત્રી કેતન વાછાણી, ધીરૂભાઇ તળાવીયા, ચુંટણી ઇન્ચાર્જ પ્રવિણભાઇ રાઠોડ વગેરે ઉપસ્થિત રહેલ.
(4:51 pm IST)