Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અકસ્માત નિવારવા વાહનોમાં રિફલેકટર લગાવતી ગાંધીગ્રામ પોલીસ

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળા અને ટીમે રાત્રીના સમયે હાઇવે પર બનતા વાહન અકસ્માત નિવારવા જે વાહનો પર રેડિયમ રિફલેકટર ન હોય તેમાં રિફલેકટર લગાવવાની કાર્યવાહી કરી હતી.

(2:38 pm IST)