Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સ્‍લમ વિસ્‍તારના બાળકોને યોગ શિક્ષણ

 પ્રજ્ઞા એજયુેકશન ટ્રસ્‍ટ અને કણસાગરા મહિલા કોલેજની સમાજ કાર્ય વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્‍લમ વિસ્‍તારના બાળકોને યોગનુ પ્રાથમિક જ્ઞાન અપાયુ હતુ. તક્ષકભાઇ, સંજયભાઇના માર્ગદર્શન હેઠળ આ યોગ પ્રશિક્ષણ કાર્ય થયુ હતુ.

(2:54 pm IST)