Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

હિરાસર એરપોર્ટઃ બપોર બાદ આજે દિલ્‍હીથી સેક્રેટરીની કલેકટર સાથે વીસીઃ એપ્રિલમાં વડાપ્રધાન હસ્‍તે લોકાર્પણની તૈયારીઓ

રાજકોટની ભાગોળે બની રહેલા આંતરરાષ્‍ટ્રીય હિરાસર એરપોર્ટનું લેન્‍ડીંગ અંગે ટ્રાયલ શરૂ થશેઃ દરમિયાન આજે બપોર બાદ દિલ્‍હીથી ખાસ ચીફ સેક્રેટરીની હિરાસર એરપોર્ટ કામગીરી અંગે કલેકટર સાથે ખાસ વીસી યોજાઇ છેઃ જેમાં નવી સૂચનાઓ આવશેઃ એપ્રિલમાં નરેન્‍દ્રભાઇના હસ્‍તે લોકાર્પણની તૈયારીઓ...

(3:18 pm IST)