Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

મેયરની રાજકીય કારકિર્દીનો પતંગ આભને આંબશે?

રાજકોટ :.. મકર સંક્રાંતિના પર્વ પર ‘રાષ્‍ટ્રીય યુવા દિવસ' નિમિતે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુકત ઉપક્રમે આયોજિત આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ-ર૦ર૩ નો ધર્મેન્‍દ્ર કોલેજના  મેદાનમાં પ્રારંભ થયો હતો. પતંગ એ શાંતિનું પ્રતીક છે. જી-ર૦ ની ‘વસુધૈવ કુટુંબકમ' થીમ પર આધારિત આંતર રાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવમાં મેયર પ્રદિપ ડવએ ‘જી-ર૦' ના લોગો વાળી પતંગો ચગાવી હતી. તે વખતની તસ્‍વીર. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:56 pm IST)