Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

દાઉદી વ્હોરા સમાજ દ્વારા અતુલભાઈ પંડીતનું સન્માન

રાજકોટઃ રાજકોટ દાઉદી વ્હોરા સમાજના પ્રતિનિધીયો (પીઆરઓ ટીમ)ના સદસ્યોએ નવા ચૂંટાયેલા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અતુલભાઈ પંડિતને શોલ ઓઢાડી સન્માન કર્યું. આ સાથે વાઈસ ચેરમેન શ્રીમતી સંગીતાબેન છાયા, કિરીટભાઈ ગોહેલ, કિશોરભાઈ પરમાર, ફારૂખભાઈ બાવાની વિ.ઉપસ્થિત રહ્યા હતા.

(4:26 pm IST)