Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

રાજકોટમાં સવાર થી બપોરે 12 સુધીમાં દોઢ ઇંચ વરસાદ

ભારે પવનથી જ્યુબેલી બાગમાં ઝાડ પડી જતા ફાયર બ્રિગેડ અને ગાર્ડન વિભાગનો સ્ટાફ દોડી ગયો

રાજકોટમાં સવાર થી બપોરે 12 સુધીમાં દોઢ ઇંચ વરસાદ : સેન્ટ્રલમાં 32 મી.મી., વેસ્ટ માં 37મી.મી. અને ઇસ્ટ ઝોનમાં 33મી.મી. વરસાદ ફાયર બ્રિગેડમાં નોંધાયો : ભારે પવનથી જ્યુબેલી બાગમાં ઝાડ પડી જતા ફાયર બ્રિગેડ અને ગાર્ડન વિભાગનો સ્ટાફ દોડી ગયો.

(12:12 pm IST)