Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

માર્કેટ યાર્ડ પાસે ગંદા પાણીથી હુડકો કોલોનીનાં રહેવાસીઓ ત્રાહીમામ : તંત્ર જાગે

રાજકોટઃ શહેરના જુના માર્કેટ યાર્ડ પાસે આવેલ વર્ષો જુની હુડકો કોલોનીમાં છેલ્લા ઘણા મહીનાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહી રહયું છે. જેના કારણે અસહય ગંદકી થઇ રહી છે. આ બાબતે અનેક વખત ફરીયાદો કરવા છતાં તંત્ર દ્વારા આ પ્રશ્ન નહી ઉકેલાતા લોક રોષ ફેલાયો છે. તસ્વીરમાં જાહેર રોડ પર વહેતુ ગંદુ પાણી નજરે પડે છે.

(3:37 pm IST)