Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજકોટ-શહેર જીલ્લાની ૮ કોવિડ હોસ્પિટલોની ર૬૯પ બેડમાંથી ૧૬૮૦ બેડ ખાલીઃ સ્થિતિમાં સુધારો

રાજકોટઃ શહેર-જીલ્લામાં વહીવટી તંત્રની ૮ કોવિડ હોસ્પીટલોમાં ર૬૯પ બેડમાંથી ૧૬૮૦ બેડ ખાલી છે ૧૭૧પ દર્દીઓ સારવાર હેઠળ છેઃ ખાનગી હોસ્પીટલોમાં પ૧ર બેડ, ધોરાજીમાં ર૭, ગોંડલમાં ર૧, રાજકોટ કેન્સર હોસ્પીટલ કોવિડ સેન્ટરમાં ૧પ૪, ઇ.એસ.આઇ. કોવિડ હોસ્પીટલમાં ૪૧, સમરસ કોવિડ સેન્ટરમાં પર૮ અને સિવીલ હોસ્પીટલમાં ૩૬૧ બેડ ખાલી હોવાનું સતાવાર જાહેર થયું છે.

(4:01 pm IST)